Gujarat Budget FY 2025-26 : નાણાંમંત્રી Kanubhai Desai એ સતત ચોથી વખત રજૂ કર્યું બજેટ
બજેટમાં અનેક યોજનાઓ સાથે યુવાઓ, ખેડૂતો અને મહિલાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.
Advertisement
Gujarat Budget 2025 : આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતનાં ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું અને ઐતિહાસિક રૂ. 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં અનેક યોજનાઓ સાથે યુવાઓ, ખેડૂતો અને મહિલાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. જુઓ અહેવાલ...
Advertisement


