Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: રસ્તા-પુલો માટે CM Bhupendra Patel સતત ખડેપગે, માર્ગો-પુલોના મરામત કામોની સઘન સમીક્ષા

રાજ્યનાં રસ્તા-પુલો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત ખડેપગે છે. માર્ગો-પુલોનાં મરામત કામોની મુખ્યમંત્રીએ સઘન સમીક્ષા કરી.
Advertisement

રાજ્યનાં રસ્તા-પુલો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત ખડેપગે છે. માર્ગો-પુલોનાં મરામત કામોની મુખ્યમંત્રીએ સઘન સમીક્ષા કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને આકરા શબ્દોમાં કડક સૂચના આપી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ખરાબ રસ્તા-પુલ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લેવાય. જનતા સંપૂર્ણ જાગૃત છે એટલું સમજી લેજો. નાગરિકોની રજૂઆતોનું ત્વરિત નિવારણ લાવો. આ સાથે મરામત કામની સાઈટ વિઝિટ કરી સમીક્ષા કરવા આદેશ કર્યા છે...જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×