Gujarat Congress ની કમાન Amit Chavda ને સોંપાઈ, કોંગ્રેસે ફરી એકવાર મુક્યો વિશ્વાસ
માહિતી અનુસાર, અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે.
Advertisement
Gujarat Congress : ગુજરાત કોંગ્રેસને લઈને મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત કોંગ્રેસની કમાન અમિત ચાવડાને (Amit Chavda) સોંપવામાં આવી છે. માહિતી અનુસાર, અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે, તુષાર ચૌધરીને (Tushar Chaudhary) વિધાનસભામાં પક્ષના નેતા બનાવાયા છે. કોંગ્રેસે ફરી એકવાર અમિત ચાવડા પર વિશ્વાસ મુક્યો છે. શક્તિસિંહ ગોહિલના (Shaktisinh Gohil) રાજીનામા બાદ આ પદ ખાલી પડ્યું હતું....જુઓ અહેવાલ....
Advertisement


