વોટ ચોરી મુદ્દે હવે ગુજરાત કોંગ્રેસ ચલાવશે જાગૃતિ અભિયાન
ગુજરાત કોંગ્રેસે હવે 'વોટ ચોરી' ના મુદ્દાને લઈને રાજ્યભરમાં એક જાગૃતિ અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે, જે આગામી સમયમાં શરૂ કરવામાં આવશે.
Advertisement
ગુજરાત કોંગ્રેસે હવે 'વોટ ચોરી' ના મુદ્દાને લઈને રાજ્યભરમાં એક જાગૃતિ અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. જે આગામી સમયમાં શરૂ કરવામાં આવશે. આ અભિયાનના ભાગરૂપે, વડોદરાની મુલાકાતે આવેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકોના અસંખ્ય બલિદાનો પછી જ સામાન્ય નાગરિકોને મત આપવાનો અધિકાર મળ્યો છે. કોંગ્રેસ આ અભિયાન દ્વારા મતદારોને તેમના બંધારણીય અધિકાર અને લોકશાહી પ્રક્રિયાના મહત્ત્વ વિશે જાગૃત કરવા માંગે છે. જુઓ આ અહેવાલ.......
Advertisement


