Gujarat Election Commissioner દ્વારા 8 હજાર કરતા વધારે Gram Panchayat ચૂંટણીની જાહેરાત
રાજ્યની ગ્રામ પંચાયતો (Gram Panchayat) ની ચૂંટણી OBC અનામત મુદ્દે અટકી પડી હતી. આ ચૂંટણીઓ મુદ્દે ચૂંટણી આયોગે જાહેરાત કરી દીધી છે. જેમાં 22મી જૂનના રોજ મતદાન થશે અને પરિણામ 25મી જૂને જાહેર થશે.
Advertisement
Gram Panchayat Election : આજે ચૂંટણી આયોગે ગુજરાતની 8326 ગ્રામપંચાયતોની ચૂંટણી જાહેર કરી દીધી છે. જેમાં 22 જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થે. 25 જૂને ચૂંટણીનું પરિણામ આવશે. ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનું જાહેરનામું 2 જૂનના રોજ બહાર પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ગ્રામ પંચાયતોની ચૂંટણી OBC અનામત મુદ્દે અટકી પડી હતી. 1-4-2022 થી 30-6-2025 સુધી મુદ્દત પૂર્ણ થતી હોય તેવી ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે. જૂઓ અહેવાલ.....
Advertisement


