Gujarat Farmer : માવઠાનો માર સહેનારા ખેડૂતો હાલમાં પણ સમસ્યાઓથી ઘેરાયેલા
માવઠાનો માર સહેનારા ખેડૂતો હાલમાં પણ સમસ્યાઓથી ઘેરાયેલા છે. વાવ-થરાદ જિલ્લાના ભાભરમાં ખાતર માટે લાંબી લાઇનો લાગી છે.
Advertisement
માવઠાનો માર સહેનારા ખેડૂતો હાલમાં પણ સમસ્યાઓથી ઘેરાયેલા છે. વાવ-થરાદ જિલ્લાના ભાભરમાં ખાતર માટે લાંબી લાઇનો લાગી છે. યુરિયા ખાતરની અછત ઊભી થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જરૂરિયાતથી ઓછું ખાતર મળતું હોવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. ડીસામાં જનસેવા કેન્દ્રમાં સર્વર ડાઉન રહેતા ખેડૂતો હેરાન પરેશાન થયા છે.... જુઓ અહેવાલ...
Advertisement


