Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat farmers relief package : પાક નુકસાની અંગે મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત!

Gujarat Farmer: ટૂંક સમયમાં રાજ્ય સરકાર જાહેર કરશે સહાય પેકેજ અણધારી આફતમાં સરકાર ખેડૂતોની પડખે છે: CM ભુપેન્દ્ર પટેલ CMના નિર્ણયની DyCM હર્ષભાઈએ સરાહના કરી Gujarat Farmer: કમોસમી વરસાદ અને પાક નુકશાની અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કર્યું છે....
Advertisement
  • Gujarat Farmer: ટૂંક સમયમાં રાજ્ય સરકાર જાહેર કરશે સહાય પેકેજ
  • અણધારી આફતમાં સરકાર ખેડૂતોની પડખે છે: CM ભુપેન્દ્ર પટેલ
  • CMના નિર્ણયની DyCM હર્ષભાઈએ સરાહના કરી

Gujarat Farmer: કમોસમી વરસાદ અને પાક નુકશાની અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કર્યું છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે. અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે. તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. હું સતત આ સંદર્ભે મંત્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં છુ. આગામી દિવસોમાં ઝડપથી રાહત-સહાય પેકેજ જાહેર કરશે.

Advertisement
Tags :
Advertisement

.

×