Gujarat First Explainer: ટપાલી ઘરે લાવતા હતા એ 'ખાસ ટપાલ'! હવે બનશે ભૂતકાળ
તેમાં ના કોઈ GST નો ચાર્જ હતો, ના કોઈ રિચાર્જની ચિંતા હતી. જો કોઈ હતું તો સ્નેહનાં સેતુંનો સંચાર...
Advertisement
એક સાઇકલ હતી, સાઇકલ પર ખાખી વર્દી પહેરેલા કાકા ઘંટડી વગાળતા વગાળતા જ્યારે ઘરે આવતા ત્યારે શબ્દોથી ભરેલી પ્રેમની મિઠાસ, પોસ્ટમેન કાકાનાં હાથે ઘરે ઘરે પહોંચતી હતી. તેમાં ના કોઈ GST નો ચાર્જ હતો, ના કોઈ રિચાર્જની ચિંતા હતી. જો કોઈ હતું તો સ્નેહનાં સેતુંનો સંચાર... આવો હતો રજિસ્ટર પોસ્ટનો યુગ જે હવે એક નિર્ણય સાથે પૂરો થવા જઈ રહ્યો છે.... જુઓ ખાસ અહેવાલ....
Advertisement


