Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat First Green Gujarat Movement: ઘણું જીવો ‘દાદા’, Happy Birthday CM Bhupendra Patel

આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement

Gandhinagar : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આજે 64 મો જન્મદિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ X પર પોસ્ટ કરીને CM ભૂપેન્દ્ર પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનિક વાતચીત પણ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફોન પર વડાપ્રધાન મોદીના આશીર્વાદ મેળવ્યા છે. વડાપ્રધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે કામના કરી છે. મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગરની સરકારી શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જૂઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×