Gujarat First Impact: Jasdan માં શિક્ષકોને જવાબદારી મુદ્દે પરિપત્ર રદનો આદેશ
જેને સ્વેચ્છાએ જવું હોય એ જઈ શકે છેઃ શિક્ષણમંત્રી લોકમેળામાં VIP ભોજન વ્યવસ્થાની સોંપાઈ હતી જવાબદારી જસદણના પ્રાંત અધિકારી ખાંભરાએ કર્યો હતો આદેશ Gujarat First Impact: ગુજરાત ફર્સ્ટના અહેવાલની ત્વરિત અસર થઇ છે. જેમાં જસદણમાં શિક્ષકોને જવાબદારી મુદ્દે પરિપત્ર...
Advertisement
- જેને સ્વેચ્છાએ જવું હોય એ જઈ શકે છેઃ શિક્ષણમંત્રી
- લોકમેળામાં VIP ભોજન વ્યવસ્થાની સોંપાઈ હતી જવાબદારી
- જસદણના પ્રાંત અધિકારી ખાંભરાએ કર્યો હતો આદેશ
Gujarat First Impact: ગુજરાત ફર્સ્ટના અહેવાલની ત્વરિત અસર થઇ છે. જેમાં જસદણમાં શિક્ષકોને જવાબદારી મુદ્દે પરિપત્ર રદનો આદેશ આપ્યો છે. ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું પરિપત્ર મુદ્દે નિવેદન સામે આવ્યું છે. જેમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે જેને સ્વેચ્છાએ જવું હોય એ જઈ શકે છે. શાળાના સમય બાદ સેવા આપી શકે છે. લોકમેળામાં VIP ભોજન વ્યવસ્થાની જવાબદારી સોંપાઈ હતી. તેમાં જસદણના પ્રાંત અધિકારી ખાંભરાએ આદેશ કર્યો હતો.
Advertisement


