રાજકોટ સિટી બસના કોન્ટ્રાક્ટરના ઘરે પહોંચ્યું ગુજરાત ફર્સ્ટ, Video
Rajkot : રાજકોટની ભગવતી પરા વિસ્તારમાં સિટી બસના કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગરના ઘરના દરવાજા પર ગુજરાત ફર્સ્ટની ટીમ તપાસ માટે પહોંચી, પરંતુ તેમનું નિવાસ બંધ હાલતમાં મળ્યું.
Advertisement
Rajkot : રાજકોટની ભગવતી પરા વિસ્તારમાં સિટી બસના કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગરના ઘરના દરવાજા પર ગુજરાત ફર્સ્ટની ટીમ તપાસ માટે પહોંચી, પરંતુ તેમનું નિવાસ બંધ હાલતમાં મળ્યું. જાણવા મળ્યું છે કે, વિક્રમ ડાંગર "વિશ્વમ એજન્સી" નામની કંપની ચલાવે છે, જે શહેરની સિટી બસ સેવા માટે ડ્રાઇવરો પૂરા પાડે છે. સ્થાનિક સ્તરે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું વિક્રમ ડાંગર સામે પોલીસ ફરિયાદ નોંધાશે કે નહીં. તપાસ દરમિયાન વિક્રમ ઘરે ન મળતાં અનેક શંકાઓને બળ મળ્યું છે, જેના કારણે સમગ્ર પ્રકરણ ચકાસણી હેઠળ છે.
Advertisement


