Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat First નું મેગા ‘પોષણ પ્રેરિત ગુજરાત કોન્કલેવ’

Poshan Prerit Gujarat Conclave : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) 24 વર્ષનાં શાસનને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
Advertisement

Poshan Prerit Gujarat Conclave : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) 24 વર્ષનાં શાસનને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકપ્રિય ચેનલ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા ‘પોષણ પ્રેરિત ગુજરાત કોન્કલેવ’ (Poshan Prerit Gujarat Conclave) નું આયોજન કરવામાં આવ્યું છે.

24 વર્ષ પહેલાનું ગુજરાત અને આજનું ગુજરાત, આજે મહિલાઓ આત્મનિર્ભર બની છે અને સ્વાભિમાનપૂર્વક પોતાનું જીવન જીવી શકે છે. સરકારનાં પ્રયાસોથી આ શક્ય બન્યું છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી (PM Narendra Modi) છે, તો ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) છે. મહિલા અને બાળ વિકાસ વિભાગની જવાબદારી ભાનુબેન બાબરિયા સંભાળી રહ્યા છે. કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકારનાં નેતૃત્વમાં છેવાડાનાં માનવી સુધી વિકાસ કાર્યો પહોંચી રહ્યા છે. એક સમય હતો, જ્યારે મહિલાઓની ખૂબ અવગણના થતી હતી. ત્યારે આજે મહિલાઓ નિર્ણાયક ભૂમિકામાં આગળ આવી રહી છે. આત્મનિર્ભર બની રહી છે. મહિલાઓનું સ્વાભિમાન જળવાઇ રહે છે, અને તેનું સન્માન વધી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો :  Gujarat First ના કોન્કલેવમાં ICDS કમિશનર ડો. રણજિત કુમાર સાથે ખાસ વાતચીત

Advertisement

આ પણ વાંચો :  Gujarat First ના કોન્કલેવમાં સાંસદ શોભનાબેન બારૈયા સાથે ખાસ સંવાદ, સરકારી યોજનાઓ, મહિલાઓ-બાળકોનાં વિકાસ માટે કરી વાત

આ પણ વાંચો :   Gujarat First નું મેગા ‘પોષણ પ્રેરિત ગુજરાત કોન્કલેવ’, મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા સાથે ખાસ સંવાદ

Tags :
Advertisement

.

×