Mehsana: સ્નેહમિલન દરમિયાન નીતિનભાઈ પટેલે કહ્યું કે...
Gujarat: નામ લીધા વગર મંત્રીઓના રાજીનામા પર પ્રહાર કર્યા છે નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે ઘણા મંત્રીઓને રાજીનામાં આપવા પડ્યા ધારાસભ્ય, મંત્રીમંડળ અને વ્યવસ્થા પર આડકતરા ચાબખા માર્યા Gujarat: કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના ચાબખા સામે આવ્યા છે....
Advertisement
- Gujarat: નામ લીધા વગર મંત્રીઓના રાજીનામા પર પ્રહાર કર્યા છે
- નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે ઘણા મંત્રીઓને રાજીનામાં આપવા પડ્યા
- ધારાસભ્ય, મંત્રીમંડળ અને વ્યવસ્થા પર આડકતરા ચાબખા માર્યા
Gujarat: કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના ચાબખા સામે આવ્યા છે. જેમાં નામ લીધા વગર મંત્રીઓના રાજીનામા પર પ્રહાર કર્યા છે. તેમાં નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે ઘણા મંત્રીઓને રાજીનામાં આપવા પડ્યા છે. એમણે ખોટું કર્યું હોય ના કર્યું હોય એ મને ખબર નથી. આજુબાજુમાં રહેનારા ખોટું કરે તો પણ મંત્રીપદ જાય છે. ઘરના સભ્યો ખોટું કરે તો પણ મંત્રીપદ જાય છે.
Advertisement


