ફરજિયાત હેલ્મેટના વિરોધ બાદ Gujarat Government નો મોટો નિર્ણય
પોલીસ હવે દંડની જગ્યાએ ગુલાબ આપી જાગૃતિ ફેલાવશે હેલ્મેટથી સુરક્ષા માટેનું અભિયાન ચાલુ રાખવામાં આવશે રાજકોટ સહિતની મનપામાં દંડ સામે કરાઈ હતી રજૂઆત ફરજિયાત હેલ્મેટના વિરોધ બાદ સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. જેમાં પોલીસ હવે દંડની જગ્યાએ ગુલાબ...
Advertisement
- પોલીસ હવે દંડની જગ્યાએ ગુલાબ આપી જાગૃતિ ફેલાવશે
- હેલ્મેટથી સુરક્ષા માટેનું અભિયાન ચાલુ રાખવામાં આવશે
- રાજકોટ સહિતની મનપામાં દંડ સામે કરાઈ હતી રજૂઆત
ફરજિયાત હેલ્મેટના વિરોધ બાદ સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. જેમાં પોલીસ હવે દંડની જગ્યાએ ગુલાબ આપી જાગૃતિ ફેલાવશે. હેલ્મેટથી સુરક્ષા માટેનું અભિયાન ચાલુ રાખવામાં આવશે. રાજકોટ સહિતની મનપામાં દંડ સામે રજૂઆત કરાઈ હતી. તેમાં ધારાસભ્યોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. તથા ધારાસભ્યોની રજૂઆતના આધારે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
Advertisement


