Gujarat Heavy Rain : 2 દિવસમાં કામ પતાવી લેજો, 3 જુલાઈથી આભ ફાટશે !
હવામાન વિભાગે આજે મંગળવારે ગુજરાતના 9 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં વરસાદી માહોલ વચ્ચે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
Advertisement
Gujarat Heavy Rain : હવામાન વિભાગે આજે મંગળવારે ગુજરાતના 9 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં વરસાદી માહોલ વચ્ચે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. જૂઓ અહેવાલ.....
Advertisement


