Gujarat Heavy Rain: 36 કલાક અતિ ભારે, વરસાદ ભુક્કા બોલાવશે !
ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી Rain in Gujarat : ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી...
Advertisement
- ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
- અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ
- માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી
Rain in Gujarat : ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદ આવશે. જેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં રેડ એલર્ટ સાથે અમદાવાદમાં થંડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
Advertisement


