Gujarat Heavy Rain: વરસાદના પળેપળના સમાચાર, રાજ્યમાં 6 કલાકમાં 70 તાલુકામાં વરસાદ
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 19 અને 20 જૂને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ખાબકી શકે છે.
Advertisement
રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, ડાંગ, જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 19 અને 20 જૂને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ખાબકી શકે છે....જુઓ અહેવાલ...
Advertisement


