Gujarat Heavy Rain : Banaskantha ના પાલનપુરમાં ધોધમાર વરસાદ
પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા વરસાદના કારણે પાલનપુરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા પાલનપુરમાં ત્રણ કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો પાલનપુરમાં ત્રણ કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં પાલનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાયા...
Advertisement
- પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા
- વરસાદના કારણે પાલનપુરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા
- પાલનપુરમાં ત્રણ કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો
પાલનપુરમાં ત્રણ કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં પાલનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તથા પાલનપુરના બસ સ્ટેન્ડ, ગણેશપુરા, અંબાજી હાઈવે પર પાણી ભરાયા છે. જેમાં ભારે વરસાદના કારણે પાલનપુરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે.
Advertisement


