Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat High Court ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Threat to Gujarat High Court: 2 ઇ-મેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી આજના દિવસમાં જ 2 વખત મેઈલ કરી આપવામાં આવી ધમકી ધમકી બાદ પોલીસ, BDDS સહિતની ટીમ દ્વારા ચેકીંગ Threat to Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટને...
Advertisement
  • Threat to Gujarat High Court: 2 ઇ-મેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી
  • આજના દિવસમાં જ 2 વખત મેઈલ કરી આપવામાં આવી ધમકી
  • ધમકી બાદ પોલીસ, BDDS સહિતની ટીમ દ્વારા ચેકીંગ

Threat to Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટને વધુ એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં 2 ઇ-મેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. આજના દિવસમાં જ 2 વખત ઇ-મેલ કરી ધમકી આપવામાં આવી છે. જેમાં ધમકી બાદ પોલીસ, BDDS સહિતની ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement

.

×