Gujarat High Court Alert: ગુજરાત હાઈકોર્ટમાં બોમ્બની ધમકીથી દોડધામ
Gujarat High Court Bomb threat: હાઇકોર્ટના રજીસ્ટ્રારને ઇમેલથી અપાઈ ધમકી હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી BDDS સહિતની ટીમ દ્વારા હાઇકોર્ટમાં તપાસ શરૂ Gujarat Bomb threat: અમદાવાદ હાઇકોર્ટને ફરી એક વાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં અજાણ્યા ઈમેલ...
Advertisement
- Gujarat High Court Bomb threat: હાઇકોર્ટના રજીસ્ટ્રારને ઇમેલથી અપાઈ ધમકી
- હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
- BDDS સહિતની ટીમ દ્વારા હાઇકોર્ટમાં તપાસ શરૂ
Gujarat Bomb threat: અમદાવાદ હાઇકોર્ટને ફરી એક વાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં અજાણ્યા ઈમેલ મળતા પોલીસનું સઘન ચેકીંગ હાથ ધરાયુ છે. તેમજ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા હાઇકોર્ટેમાં સઘન ચેકીંગ થઇ રહ્યું છે. જોકે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ કે કોઈ ચિંતાજનક સામગ્રી મળી નથી. હાઇકોર્ટની કામગીરી તપાસ વચ્ચે રાબેતા મુજબ ચાલુ છે.
Advertisement


