Gujarat : પૂર્વ IPS કુલદીપ શર્મા પર કસાયો કાયદાનો ગાળિયો
Gujarat : કુલદીપ શર્મા વિદેશ ભાગી ન જાય તે માટે લૂકઆઉટ નોટિસ કુલદીપ શર્માની ધરપકડ માટે સર્ચ ઓપરેશન કરાયું તેજ ઈભલા શેઠને માર મારવાના કેસમાં એરેસ્ટ વોરંટ ઈશ્યું Gujarat : પૂર્વ IPS કુલદીપ શર્મા પર કાયદાનો ગાળિયો કસાયો છે....
Advertisement
- Gujarat : કુલદીપ શર્મા વિદેશ ભાગી ન જાય તે માટે લૂકઆઉટ નોટિસ
- કુલદીપ શર્માની ધરપકડ માટે સર્ચ ઓપરેશન કરાયું તેજ
- ઈભલા શેઠને માર મારવાના કેસમાં એરેસ્ટ વોરંટ ઈશ્યું
Gujarat : પૂર્વ IPS કુલદીપ શર્મા પર કાયદાનો ગાળિયો કસાયો છે. એરેસ્ટ વોરંટ બાદ કુલદીપ શર્મા સામે લૂકઆઉટ નોટિસ આપવામાં આવી છે. જેમાં કુલદીપ શર્મા વિદેશ ભાગી ન જાય તે માટે લૂકઆઉટ નોટિસ જાહેર કરાઇ છે. જેમાં કુલદીપ શર્માની ધરપકડ માટે સર્ચ ઓપરેશન તેજ કરાયું છે. ઈભલા શેઠને માર મારવાના કેસમાં એરેસ્ટ વોરંટ ઈશ્યુ થયુ હતુ. તેમાં ભુજ કોર્ટે કુલદીપ શર્માને 3 મહિનાની કેદ, દંડ ફટકાર્યો હતો. સજા થયા બાદ સરેન્ડર ન થતાં ભુજ કોર્ટે વોરંટ ઈશ્યું કર્યું છે.
Advertisement


