Gujarat Rain Forecast : વરસાદના બીજા ધમાકેદાર રાઉન્ડ માટે થઈ જાઓ તૈયાર
રાજ્યમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી સાબરકાંઠા, મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં આજથી વરસાદનું જોર વધે તેવી શક્યતા Gujarat Monsoon: વરસાદના બીજા ધમાકેદાર રાઉન્ડ માટે થઈ જાઓ તૈયાર. રાજ્યમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે....
Advertisement
- રાજ્યમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
- સાબરકાંઠા, મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી
- રાજ્યમાં આજથી વરસાદનું જોર વધે તેવી શક્યતા
Gujarat Monsoon: વરસાદના બીજા ધમાકેદાર રાઉન્ડ માટે થઈ જાઓ તૈયાર. રાજ્યમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં સાબરકાંઠા, મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. તથા રાજ્યમાં આજથી વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. આજથી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે સૌરાષ્ટ્રમાં પણ બે દિવસ ભારે વરસાદની આગાહી છે. તથા સુરજગઢમાં મોન્સૂન ટ્રફ પસાર થતા ભારે વરસાદની આગાહી કરાઇ છે. તેમજ અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
Advertisement


