Weather Forecast : Ambalal Patel એ કરી ભારે વરસાદની આગાહી
ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો વડોદરામાં વરસાદ આવશે 29-30 ઓગસ્ટે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે 23 જુલાઈથી 27 જુલાઈ સુધી ગુજરાતમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે Gujarat Monsoon: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં...
Advertisement
- ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો વડોદરામાં વરસાદ આવશે
- 29-30 ઓગસ્ટે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે
- 23 જુલાઈથી 27 જુલાઈ સુધી ગુજરાતમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે
Gujarat Monsoon: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં આજથી બે દિવસ રાજસ્થાન સાથે ગુજરાતના સંલગ્ન ભાગોમાં વરસાદ થશે. તથા ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ લાવશે. 19 જુલાઈએ સૂર્યનો પ્રવેશ પુષ્ય નક્ષત્રમાં થશે. જેમાં પુષ્ય નક્ષત્રમાં વરસાદી પાણી સારૂ ગણાશે. 23 જુલાઈથી 27 જુલાઈ સુધી ગુજરાતમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે.
Advertisement


