Gujarat New Cabinet Minister: ગુજરાતના રાજકારણમાં મોટો ફેરફાર
આજે ગુજરાતની રાજનીતિનો ઔતિહાસિક દિવસ છે. આજે દાદા સરકાર 2.0 ના મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. રાજ્ય સરકારનાં મંત્રીમંડળમાં 19 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 26 સભ્યનું નવું મંત્રીમંડળ બન્યું છે. ત્યારે 6 મંત્રીઓને...
Advertisement
આજે ગુજરાતની રાજનીતિનો ઔતિહાસિક દિવસ છે. આજે દાદા સરકાર 2.0 ના મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. રાજ્ય સરકારનાં મંત્રીમંડળમાં 19 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 26 સભ્યનું નવું મંત્રીમંડળ બન્યું છે. ત્યારે 6 મંત્રીઓને રિપીટ કરાયા છે, જ્યારે 19 નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સહિત 8 પાટીદાર, 8 OBC, 4 ST, 3 SC ને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે... જુઓ અહેવાલ....
Advertisement


