Gujarat New Cabinet: ખાતાની વહેંચણીમાં મોટો ઉલટફેર જોઈ લો, કોને શું સોંપાયું LIVE
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગૃહ, કાયદો અને ન્યાય, રમત-ગમત અને યુવા વિભાગની ફાળવણી કરવામાં આવી છે.
Advertisement
ગુજરાત સરકારનાં નવા મંત્રીમંડળની આજે જાહેરાત કરવામાં આવી છે, જેમાં 19 નવા ચહેરા અને 6 મંત્રીઓને રિપીટ કરાયા છે. આમ, મુખ્યમંત્રી સાથે 26 સભ્યોનું મંત્રીમંડળ હવે રાજ્યનાં વિકાસ માટે કામ કરશે. આજે નવા નેતાઓને ખાતાઓની પણ ફાળવણી કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગૃહ, કાયદો અને ન્યાય, રમત-ગમત અને યુવા, જ્યારે કેબિનેટ મંત્રી કનુ દેસાઈને નાણા અને શહેરી વિકાસ ખાતાની ફાળવણી કરવામાં આવી છે. અહીં જુઓ કોણે કયું ખાતા આપવામાં આવ્યું...
Advertisement


