Gopal Italia Oath Ceremoney : શપથ લેતાની સાથે જ ગોપાલ ઇટાલિયાનો મોટો ધડાકો!
આજે ઐતિહાસિક દિવસ છે. મહાન સંવિધાનથી હું MLA બની રહ્યો છું મારે નહિ આખી સરકારે રાજીનામુ આપવાની જરૂર છે: ગોપાલ ઇટલીયા ગુજરાતના પ્રશ્નો સામે લડવા માટે આજે શપથ લીધા છે Gujarat News: ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્યપદના શપથ લીધા છે. જેમાં...
Advertisement
- આજે ઐતિહાસિક દિવસ છે. મહાન સંવિધાનથી હું MLA બની રહ્યો છું
- મારે નહિ આખી સરકારે રાજીનામુ આપવાની જરૂર છે: ગોપાલ ઇટલીયા
- ગુજરાતના પ્રશ્નો સામે લડવા માટે આજે શપથ લીધા છે
Gujarat News: ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્યપદના શપથ લીધા છે. જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શપથ લેવડાવ્યા છે. ધારાસભ્યપદના શપથ પહેલા ગોપાલ ઈટાલિયાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી પર એક સમયે જુતું મારવાની ઘટના વાગોળી છે. જેમાં જણાવ્યું છે એક સમયે વિધાનસભા પરિસરમાં ખોટા નિર્ણયો સામે મેં અવાજ ઉઠાવ્યો હતો. તે સમયે હું આંદોલનકારી હતો. આજે હું તે પ્રશ્નો સામે ગૃહમાં લડવા આવ્યો છું.
Advertisement


