Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ ખૂબ સતર્ક

આરોપીએ હુમલો કરતા પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ દુષ્કર્મી આરોપી સામે ગુજરાત પોલીસે આકરી કાર્યવાહી કરી આરોપી રામસિંગ તેરસિંહને પગમાં ગોળી વાગતા સારવાર અપાઇ Gujarat Police: રાજકોટના આટકોટમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં આરોપી પર પોલીસે 2...
Advertisement
  • આરોપીએ હુમલો કરતા પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ
  • દુષ્કર્મી આરોપી સામે ગુજરાત પોલીસે આકરી કાર્યવાહી કરી
  • આરોપી રામસિંગ તેરસિંહને પગમાં ગોળી વાગતા સારવાર અપાઇ

Gujarat Police: રાજકોટના આટકોટમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં આરોપી પર પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. આરોપીએ હુમલો કરતા પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. જેમાં આરોપીએ ધારિયાથી હુમલો કરતા પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતુ. ત્યારે આરોપીના બન્ને પગમાં ગોળી વાગી છે. તથા આરોપી રામસિંગ તેરસિંહને પગમાં ગોળી વાગતા સારવાર અપાઇ છે.

Advertisement
Tags :
Advertisement

.

×