Gujarat Police ને Liquor Mafia ફેંકી રહ્યા છે પડકાર! અત્યાર સુધી ઊંઘતી પોલીસ અચાનક જાગી!
રાજ્યભરમાં દારૂની હેરાફેરી-વેપલા સામે પોલીસે દરોડા પાડ્યા છે.
Advertisement
ગુજરાત ફર્સ્ટનાં 'ઓપરેશન અસુર' ની ધારદાર અસર જોવા મળી છે. રાજ્યભરમાં દારૂની હેરાફેરી-વેપલા સામે પોલીસે દરોડા પાડ્યા છે. કચ્છના રાપરથી લઈ વડોદરા સુધી તપાસનો ધમધમાટ શરૂ થયો છે. શામળાજીથી શાપર સુધી ઠેર-ઠેર ખાખીની તવાઈ બોલાવી છે. જુઓ અહેવાલ...
Advertisement


