Gujarat Rain : સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા
ઉપરવાસમાંથી 5,30,291 ક્યુસેક પાણીની આવક હાલ નર્મદા ડેમની સપાટી 135.93 મીટર પર પહોંચી નર્મદા ડેમના 23 ગેટ 2.50 મીટર ખોલવામાં આવ્યા સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા છે. જેમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે....
Advertisement
- ઉપરવાસમાંથી 5,30,291 ક્યુસેક પાણીની આવક
- હાલ નર્મદા ડેમની સપાટી 135.93 મીટર પર પહોંચી
- નર્મદા ડેમના 23 ગેટ 2.50 મીટર ખોલવામાં આવ્યા
સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા છે. જેમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 5,30,291 ક્યુસેક પાણીની આવક થઇ છે. હાલ નર્મદા ડેમની સપાટી 135.93 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમના 23 ગેટ 2.50 મીટર ખોલવામાં આવ્યા છે. નર્મદા નદીમાં 4,46,451 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તથા નર્મદા નદી બે કાંઠે વહેતા 27 ગામોને એલર્ટ કરાયા છે.
Advertisement


