Gujarat Rain: બનાસકાંઠામાં મેઘરાજાની તબાહી બાદ હવે રાજકારણ
Gujarat Rain: મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન પર સાધ્યું નિશાન વાવ, થરાદ સુઈગામની પ્રજાના હાલ બેહાલ થયા: જગદીશ વિશ્વકર્મા ત્યારે ગેનીબેન કોંગ્રેસના અધિવેશનમાં વ્યસ્ત છે Gujarat Rain: બનાસકાંઠામાં મેઘરાજાની તબાહી બાદ હવે રાજકારણ સામે આવ્યું છે. જેમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ...
Advertisement
- Gujarat Rain: મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન પર સાધ્યું નિશાન
- વાવ, થરાદ સુઈગામની પ્રજાના હાલ બેહાલ થયા: જગદીશ વિશ્વકર્મા
- ત્યારે ગેનીબેન કોંગ્રેસના અધિવેશનમાં વ્યસ્ત છે
Gujarat Rain: બનાસકાંઠામાં મેઘરાજાની તબાહી બાદ હવે રાજકારણ સામે આવ્યું છે. જેમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન પર નિશાન સાધ્યું છે. મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું છે કે વાવ, થરાદ સુઈગામની પ્રજાના હાલ બેહાલ થયા છે. ત્યારે ગેનીબેન કોંગ્રેસના અધિવેશનમાં વ્યસ્ત છે. સાંસદ ગેનીબેન ઠાકોરને મતદારોએ જીતાડ્યા છે. તથા પોતાના જ વિસ્તારમાં ગેનીબેન ઠાકોર હજુ દેખાયા નથી. છેલ્લા 6 દિવસથી સરકાર અને તંત્ર મદદ કરી રહ્યું છે.
Advertisement
Advertisement


