Gujarat Rain: રાજ્યમાં અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી
15 ઓગસ્ટથી દેશભરમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થશે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદનું જોર વધશે 17 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે Gujarat Rain: હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે (Ambalal Patel) આગામી દિવસો માટે વરસાદની આગાહી કરી છે. જેમાં 15 ઓગસ્ટથી દેશભરમાં ચોમાસા...
Advertisement
- 15 ઓગસ્ટથી દેશભરમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થશે
- ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદનું જોર વધશે
- 17 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે
Gujarat Rain: હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે (Ambalal Patel) આગામી દિવસો માટે વરસાદની આગાહી કરી છે. જેમાં 15 ઓગસ્ટથી દેશભરમાં ચોમાસા (Monsoon)ની સિસ્ટમ સક્રિય થશે. તથા ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદનું જોર વધશે. હાલ બ્રેક મોન્સૂનની સ્થિતિ હોવા છતાં, 13-14 ઓગસ્ટમાં ફેઝ 2માં આવવાથી ચોમાસું ફરી સક્રિય થશે. વરસાદની સંભાવના 6 થી 12 ઓગસ્ટ રાજ્યના અમુક ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા છે જેમાં જોર ધીમે ધીમે વધશે.
Advertisement


