Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Weather Forecast | 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે

Gujarat Rain: 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે રાજ્યમાં 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ બનશે Gujarat Rain: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી...
Advertisement
  • Gujarat Rain: 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે
  • રાજ્યમાં 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ
  • બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ બનશે

Gujarat Rain: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. તેમજ રાજ્યમાં 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ આવશે. તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારે વરસાદ સાથે બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ બનશે.

Advertisement
Tags :
Advertisement

.

×