Weather Forecast Update: રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
જામનગર, પોરબંદર, દ્વારકા, ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, આહવામાં વરસાદ પડશે ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ સાથે વરસાદી ઝાપટા યથાવત રહેશે Gujarat Rain: રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે...
Advertisement
- જામનગર, પોરબંદર, દ્વારકા, ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા
- દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, આહવામાં વરસાદ પડશે
- ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ સાથે વરસાદી ઝાપટા યથાવત રહેશે
Gujarat Rain: રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. જામનગર, પોરબંદર, દ્વારકા, ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે. અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદ થશે. તથા દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, આહવામાં વરસાદ પડશે. તેમજ ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ સાથે વરસાદી ઝાપટા યથાવત રહેશે.
Advertisement


