Gujarat Rain News : આખું ગુજરાત પાણી પાણી છોતરાફાડ વરસાદી રાઉન્ડ શરુ!
Gujarat Rain: ગુજરાતના 33માંથી 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી ગુજરાતના મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદનું રેડ એલર્ટ તમામ જિલ્લામાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ Gujarat Rain: આખા ગુજરાત પર અવિરત અનરાધાર વરસાદની આગાહી છે. જેમાં ગુજરાતના 33માંથી 31 જિલ્લામાં...
Advertisement
- Gujarat Rain: ગુજરાતના 33માંથી 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
- ગુજરાતના મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદનું રેડ એલર્ટ
- તમામ જિલ્લામાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ
Gujarat Rain: આખા ગુજરાત પર અવિરત અનરાધાર વરસાદની આગાહી છે. જેમાં ગુજરાતના 33માંથી 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ગુજરાતના મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદનું રેડ એલર્ટ છે. તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તથા હવામાન વિભાગે નાઉકાસ્ટ દ્વારા ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં રાજ્ય પર સાર્વત્રિક મેઘમલ્હાર થાય તેવી સ્થિતિ છે.
Advertisement


