Gujarat Rain Alert: રાજ્ય પર મોટી આફત! 72 કલાક બચીને રહેજો...
Gujarat Rain: 15 કિમી ઝડપે દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ તરફ વધી રહ્યું છે ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહી છે સિસ્ટમ વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ Gujarat Rain: પૂર્વ રાજસ્થાનમાં ડિપ્રેશન સર્જાતા વરસાદનું એલર્ટ છે. જેમાં આગામી 72 કલાક...
Advertisement
- Gujarat Rain: 15 કિમી ઝડપે દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ તરફ વધી રહ્યું છે
- ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહી છે સિસ્ટમ
- વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ
Gujarat Rain: પૂર્વ રાજસ્થાનમાં ડિપ્રેશન સર્જાતા વરસાદનું એલર્ટ છે. જેમાં આગામી 72 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 કિમી ઝડપે દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ તરફ વધી રહ્યું છે. જેમાં ઉત્તર ગુજરાત તરફ સિસ્ટમ આગળ વધી રહી છે. તેમાં ડીસાથી એકદમ નજીકમાં વરસાદી સિસ્ટમ સ્થિર થઈ છે. તેમજ રાધનપુરથી 70 કિમી, ભુજથી 270 કિમી દૂર સ્થિત છે.
Advertisement


