Gujarat Heavy Rainfall : સમગ્ર સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ
રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લામાં વરસાદ વરસાદથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવી સ્થિતિ વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ Gujarat Rain: સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. વરસાદથી ક્યાંક ખુશી તો...
Advertisement
- રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લામાં વરસાદ
- વરસાદથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવી સ્થિતિ
- વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
Gujarat Rain: સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. વરસાદથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવી સ્થિતિ છે. વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જેમાં શહેરમાં વસવાટ કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમાં શહેરમાં પાણી ભરાતા ખાડા નગરીથી લોકો પરેશાન થયા છે. વરસાદના કારણે સૌરાષ્ટ્રના 5 ડેમના દરવાજા ખોલાયા છે.
Advertisement


