Gujarat Rain : Surat શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ
ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ પાલિકાની મોન્સુન કામગીરીની પોલ ઉઘાડી પડી મોરાભાગળમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી Surat Rain: સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં મોરાભાગળ ચાર રસ્તા પર પાણી ભરાયા છે. તથા ભારે વરસાદના કારણે પાણી...
Advertisement
- ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ
- પાલિકાની મોન્સુન કામગીરીની પોલ ઉઘાડી પડી
- મોરાભાગળમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી
Surat Rain: સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં મોરાભાગળ ચાર રસ્તા પર પાણી ભરાયા છે. તથા ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ થઇ છે. ત્યારે પાલિકાની મોન્સુન કામગીરીની પોલ ઉઘાડી પડી છે. મોરાભાગળમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. કેડસમા પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ છે. તથા પાલિકા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.
Advertisement


