Gujarat Heavy Rain Floods : મેઘ તાંડવ થશે, સાવધાન રહેજો
નર્મદાના સાગબારામાં 6 ઇંચ વરસાદ વરસ્યો વધઈ, કરજણમાં 5-5 ઇંચ વરસાદ ખાબક્યો વાંસદા, કુકરમુંડામાંમાં 4 ઇંચથી વધુ વરસાદ Gujarat Rain: ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં નર્મદાના સાગબારામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરપાડા...
Advertisement
- નર્મદાના સાગબારામાં 6 ઇંચ વરસાદ વરસ્યો
- વધઈ, કરજણમાં 5-5 ઇંચ વરસાદ ખાબક્યો
- વાંસદા, કુકરમુંડામાંમાં 4 ઇંચથી વધુ વરસાદ
Gujarat Rain: ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં નર્મદાના સાગબારામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરપાડા અને ડોલવણમાં 6-6 ઇંચ વરસાદ તથા વધઈ, કરજણમાં 5-5 ઇંચ વરસાદ ખાબક્યો છે. વાંસદા, કુકરમુંડામાંમાં 4 ઇંચથી વધુ વરસાદ સાથે રાજ્યમાં 2 કલાકમાં 53 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં વરસાદ ખાબક્યો છે.
Advertisement


