Gujarat In Heavy Rain : ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદ
સુરતના ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ વરસ્યો જાંબુઘોડા અને બોડેલીમાં 6 ઇંચથી વધુ વરસાદ અન્ય તાલુકામાં અડધાથી અઢી ઇંચ વરસાદ વરસ્યો Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં સુરતના ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા...
Advertisement
- સુરતના ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ વરસ્યો
- જાંબુઘોડા અને બોડેલીમાં 6 ઇંચથી વધુ વરસાદ
- અન્ય તાલુકામાં અડધાથી અઢી ઇંચ વરસાદ વરસ્યો
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં સુરતના ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા જાંબુઘોડા અને બોડેલીમાં 6 ઇંચથી વધુ વરસાદ સાથે પાવી જેતપુર, ભરૂચ નેત્રંગમાં 5 ઇંચથી વધુ વરસાદ છે. 20 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તેમજ 25 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તથા અન્ય તાલુકામાં અડધાથી અઢી ઇંચ વરસાદ વરસ્યો છે.
Advertisement


