Gujarat Heavy Rain LIVE: ગુજરાતમાં વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરૂ
અરવલ્લીના ભિલોડામાં સાડા 6 ઇંચ વરસાદ 16 તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો ડોલવણમાં સાડા 5 ઇંચ વરસાદ ખાબક્યો Gujarat Rain: સમગ્ર રાજ્યના 204 તાલુકામાં મેઘમહેર થઇ છે. જેમાં અરવલ્લીના ભિલોડામાં સાડા 6 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ તાપીના વ્યારામાં...
Advertisement
- અરવલ્લીના ભિલોડામાં સાડા 6 ઇંચ વરસાદ
- 16 તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો
- ડોલવણમાં સાડા 5 ઇંચ વરસાદ ખાબક્યો
Gujarat Rain: સમગ્ર રાજ્યના 204 તાલુકામાં મેઘમહેર થઇ છે. જેમાં અરવલ્લીના ભિલોડામાં સાડા 6 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ તાપીના વ્યારામાં 6 ઇંચ વરસાદ વરસ્યો તથા ડોલવણમાં સાડા 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તથા પલસાણા, કપરાડામાં 5-5 ઇંચ વરસાદ સાથે સોનગઢ, સુરત શહેર, ધમરપુરમાં સવા 4 ઇંચ વરસાદ થયો છે. તેમજ 16 તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.
Advertisement


