Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Heavy Rainfall : 11 વર્ષનો રેકોર્ડ તોડ્યો અષાઢમાં પણ પડશે અનરાધાર!

રાજકોટના જામકંડોરણામાં 6 ઇંચ વરસાદ ઇડરમાં સાડા 5 અને ધાનેરામાં 5 ઇંચ વરસાદ ધોરાજી, જોડિયામાં 4-4 ઇંચથી વધુ વરસાદ Gujarat Rain: ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 199 તાલુકામાં મેઘમહેર થઇ છે. જેમાં રાજકોટના જામકંડોરણામાં 6 ઇંચ વરસાદ થયો છે. તેમાં...
Advertisement
  • રાજકોટના જામકંડોરણામાં 6 ઇંચ વરસાદ
  • ઇડરમાં સાડા 5 અને ધાનેરામાં 5 ઇંચ વરસાદ
  • ધોરાજી, જોડિયામાં 4-4 ઇંચથી વધુ વરસાદ

Gujarat Rain: ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 199 તાલુકામાં મેઘમહેર થઇ છે. જેમાં રાજકોટના જામકંડોરણામાં 6 ઇંચ વરસાદ થયો છે. તેમાં ઇડરમાં સાડા 5 અને ધાનેરામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. ધોરાજી, જોડિયામાં 4-4 ઇંચથી વધુ વરસાદ સાથે 8 તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. 13 તાલુકમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં 55થી વધુ તાલુકામાં 2થી અઢી ઇંચ વરસાદ થયો છે. અન્ય તાલુકામાં અડધાથી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×