રાજ્યમાં હજુ સાત દિવસ રહેશે વરસાદી માહોલ
ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે Gujarat Rain: રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેશે. ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ...
Advertisement
- ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
- મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા
- અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે
Gujarat Rain: રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેશે. ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે શકયતા છે.
Advertisement


