Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Weather Forecast : મધરાતનો વરસી રહ્યો છે અને હજુ રાત સુધી અમદાવાદમાં સાંબેલાધાર તૂટી પડશે!

વહેલી સવારથી રાજ્યના 142 તાલુકામાં વરસાદ વરસ્યો છેલ્લા 2 કલાકમાં 98 તાલુકામાં વરસાદની ધડબડાટી દસક્રોઈમાં 4 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર Gujarat Rain: ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, શ્રાવણમાં શ્રીકાર થયો છે. જેમાં વહેલી સવારથી રાજ્યના 142 તાલુકામાં વરસાદ વરસ્યો...
Advertisement
  • વહેલી સવારથી રાજ્યના 142 તાલુકામાં વરસાદ વરસ્યો
  • છેલ્લા 2 કલાકમાં 98 તાલુકામાં વરસાદની ધડબડાટી
  • દસક્રોઈમાં 4 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર

Gujarat Rain: ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, શ્રાવણમાં શ્રીકાર થયો છે. જેમાં વહેલી સવારથી રાજ્યના 142 તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 2 કલાકમાં 98 તાલુકામાં વરસાદની ધડબડાટી છે. તેમાં દસક્રોઈમાં 4 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર છે. તથા ખેડાના મહેમદાવાદમાં સાડા 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ કઠલાલ અને નડિયાદ તાલુકામાં 4-4 ઈંચ વરસાદ વરસ્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×