Gujarat Rain: ચોમાસાની સિઝનનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો
Gujarat Rain: સવારે 10 વાગ્યા સુધી અતિભારે વરસાદ વરસી શકે છે દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં યલો એલર્ટ કચ્છ સહિત રાજ્યના અન્ય જિલ્લામાં ઓરેન્જ એલર્ટ Gujarat Rain: વરસાદે ફરી ગુજરાતને બાનમાં લીધું છે. ચોમાસાની સિઝનનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ...
Advertisement
- Gujarat Rain: સવારે 10 વાગ્યા સુધી અતિભારે વરસાદ વરસી શકે છે
- દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં યલો એલર્ટ
- કચ્છ સહિત રાજ્યના અન્ય જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: વરસાદે ફરી ગુજરાતને બાનમાં લીધું છે. ચોમાસાની સિઝનનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં આજે સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશ, ટ્રફ લાઈન પસાર થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદનું જોર રહેશે.
Advertisement


