Gujarat Rainfall: વરસાદે તંત્રની કાર્યશૈલીની ખોલી પોલ! ગલીથી લઈ NH પર પડ્યા ખાડા
કેટલાક વિસ્તારમાં તો લોકોનાં ઘરો, દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી આવતા ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
Advertisement
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર થઈ છે. મોટાભાગનાં જિલ્લાઓમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ત્યારે ધોધમાર વરસાદીનાં કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારમાં તો લોકોનાં ઘરો, દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી આવતા ભારે હાલાકી વેઠવી પડી રહી છે. બીજી તરફ મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે, મસમોટા ભુવાઓનાં કારણે વાહનચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી છે. ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની પોલ ખુલી ગઈ છે. પરંતુ, તેમ છતાં તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ લોકો કહી રહ્યા છે...જુઓ આ વિશેષ અહેવાલ....
Advertisement


