Gujarat થી 'નાપાક' પર ગર્જના, "ખુદની રોટી ખાઓ અથવામારી ગોળી તો છે જ..!"
'ઓપરેશન સિંદુર' બાદ પહેલીવાર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં કચ્છની ધરતીથી પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે.
Advertisement
'ઓપરેશન સિંદુર' બાદ પહેલીવાર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં કચ્છની ધરતીથી પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. આવનારા સમયમાં પાકિસ્તાનને લઈ ભારતની શું પોલિસી રહેશે તેનો પણ પીએમ મોદીએ સંકેત આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, જો પાકિસ્તાનને દુશ્મની નીભાવવી છે તો હવે દુશ્મની જ નીભાવીશું.
Advertisement


