24 નવેમ્બરે દિલ્હીના જંતર-મંતર ખાતે ગુજરાતના શિક્ષકોના ધરણાં! જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ
Demand for Gujarat Teachers Old Pension Scheme : દેશભરના શિક્ષકો દ્વારા આગામી 24 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આવેલા જંતર-મંતર ખાતે મોટા પાયે ધરણાંનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ આ ધરણાંની સત્તાવાર જાહેરાત કરી છે.
Advertisement
- Gujarat ના Teachers Old Pension Scheme ની માંગણી સાથે Delhi માં કરશે ધરણાં
- આગામી 24 નવેમ્બરના રોજ કરશે ધરણાં
- દિલ્હીમાં જંતરમંતર ખાતે શિક્ષકો કરશે ધરણાં
- શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ કરી જાહેરાત
- 1500 જેટલા શિક્ષકો દિલ્હીમાં કરશે ધરણાં
- જૂની પેન્શન યોજના 2005 પછીના શિક્ષકોને આપવાની માગણી
Demand for Gujarat Teachers Old Pension Scheme : દેશભરના શિક્ષકો દ્વારા આગામી 24 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આવેલા જંતર-મંતર ખાતે મોટા પાયે ધરણાંનું આયોજન કરવામાં આવ્યું છે.
1500 જેટલા શિક્ષકો દિલ્હીમાં કરશે ધરણાં
શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ આ ધરણાંની સત્તાવાર જાહેરાત કરી છે. તેમની મુખ્ય માંગણી વર્ષ 2005 પછીના તમામ શિક્ષકો માટે ફરીથી જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવાની છે. આ વિરોધ પ્રદર્શનમાં અંદાજે 1500 જેટલા શિક્ષકો દિલ્હીમાં એકઠા થઈને સરકાર સમક્ષ તેમની લાંબા સમયથી પડતર માંગણીને મજબૂત રીતે રજૂ કરશે.
Advertisement
આ પણ વાંચો : Rajkot : BLO ને પડતી મુશ્કેલીઓને લઈ ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક
Advertisement


