GSEB BOARD Result : આજે ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને ગુજકેટનું ઓનલાઇન પરિણામ
આજે 10.30 કલાકે ધો.12 અને ગુજકેટનું પરિણામ જાહેર થશે www.gseb.org પર સવારે પરિણામ જાહેર કરવામાં આવશે વોટ્સએપ નં-6357300971 પર સીટ નંબરથી પરિણામ મળશે આજે 10.30 કલાકે ધો.12 અને ગુજકેટનું પરિણામ જાહેર થશે. જેમાં www.gseb.org પર સવારે પરિણામ જાહેર કરવામાં...
Advertisement
- આજે 10.30 કલાકે ધો.12 અને ગુજકેટનું પરિણામ જાહેર થશે
- www.gseb.org પર સવારે પરિણામ જાહેર કરવામાં આવશે
- વોટ્સએપ નં-6357300971 પર સીટ નંબરથી પરિણામ મળશે
આજે 10.30 કલાકે ધો.12 અને ગુજકેટનું પરિણામ જાહેર થશે. જેમાં www.gseb.org પર સવારે પરિણામ જાહેર કરવામાં આવશે. વોટ્સએપ નં-6357300971 પર સીટ નંબરથી પરિણામ મળશે. સામાન્ય પ્રવાહના 4 લાખથી વધુ, સાયન્સમાં 1 લાખથી વધુ વિદ્યાર્થી છે. ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષા 10 થી 15 દિવસ વહેલી શરૂ થઈ હતી તથા ધો. 12 સાયન્સ-કોમર્સનું પરિણામ 2024માં 9મેના રોજ આવ્યું હતું.
Advertisement


