Weather Alert : સુરતવાસીઓ ચેતજો, વરસાદ ભુક્કા બોલાવશે
કેનાલ રોડ પર આવેલા બાળ હનુમાનજી મંદિર પાસે એક તોતિંગ વૃક્ષ ધરાશાઈ અચાનક થયેલા વૃક્ષ ધરાશાઈ થતા પિતા-પુત્ર નીચે દબાઈ ગયા સુરત, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ ગુજરાત હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદ વરસશે...
Advertisement
- કેનાલ રોડ પર આવેલા બાળ હનુમાનજી મંદિર પાસે એક તોતિંગ વૃક્ષ ધરાશાઈ
- અચાનક થયેલા વૃક્ષ ધરાશાઈ થતા પિતા-પુત્ર નીચે દબાઈ ગયા
- સુરત, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાત હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. જેને પગલે સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજ ચારરસ્તા પાસે કેનાલ રોડ પર આવેલા બાળ હનુમાનજી મંદિર પાસે એક તોતિંગ વૃક્ષ ધરાશાઈ થયું હતું. જેને લઈને નાસભાગ મચી ગઇ હતી.
Advertisement


