Gujarat Weather : રાજ્યમાં વાતાવરણને લઈ હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં વાતાવરણને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.
Advertisement
રાજ્યમાં વાતાવરણને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે નલિયામાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં સામાન્યથી નીચું તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે આગાહી સાથે જણાવ્યું કે, આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે.... જુઓ અહેવાલ...
Advertisement


